Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આ મહિલાએ સૌથી મોંઘા લિપ આર્ટનો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: મેકઅપ કરવાનો શોખ મોટાભાગની યુવતીઓમાં જોવા મળતો હોય છે પરંતુ બદલાતા સમયની સામે મેકઅપની સ્ટાઇલ પણ બદલાતી રહે છે અને હવે દિવસે ને દિવસે નેલ આર્ટ,હેર સ્ટાઇલ,વગેરે જેવી વસ્તુ લોકોની વધારે પસંદીદા બની ગઈ છે ઓસ્ટ્રેલિયામાં એક આર્ટિસ્ટ આજ આર્ટને લઈને વિશ્વ રેકોર્ડ બનાવી લીધો છે અને એ  પણ દુનિયાનો સૌથી મોંઘા લિપ આર્ટનો રેકોર્ડ.ઓસ્ટ્રેલિયાની આ મોડલે પોતાના હોઠ પર 3.78 કરોડ રૂપિયાના હીરા લગાવીને લિપ આર્ટ કરાવીને એક નવો રેકોર્ડ બનાવી ગિનીઝ બુકમાં પોતાનું નામ જોડાવી દીધું છે આ એક દમ અનોખો અને મોંઘો લિપ આર્ટનો રેકોર્ડ હોવાનું માલુમ પડી રહ્યું છે.

 

 

 

 

(6:48 pm IST)