Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બ્રિટેનની સંસદમાં આજે થશે બ્રેજીકટ મામલે મતદાન

નવી દિલ્હી: બ્રિટેનના સાંસદ પ્રધાનમંત્રી થેરેસા મેંના બ્રેજીકટ નિર્ણય પર 15 જાન્યુઆરીના રોજ મતદાનનું આયોજન થશે તેના કાર્યાલયે આ  અટકળો વચ્ચે આજરોજ  આ વાતની માહિતી આપી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બ્રિટેન યુરોપીય સંઘે અલગ થવા પર વધારે સમય માંગી શકે છે.મેએ પુષ્ટિ કરી છે કે હાઉસ ઓફ કોમન્સ આવતા અઠવાડિયે પોતાનો નિર્ણય આપશે.

 

(6:43 pm IST)