Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચીનમાં ફટાકડા ખરીદવા માટે આપવું પડશે ઓળખપત્ર

નવી દિલ્હી: ચીનની રાજધાની બીજિંગમાં આગામી વસંત ઉત્સવ દરમ્યાન ફટાકડાની ખરીદી કરવા ઉત્સુક લોકો માટે એક નવી નીતિ બહાર પડી છે અત્યારસુધીની દુર્ઘટનાઓને ધ્યાનમાં લેતા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનમાં નવા વર્ષના સમારોહમાં ફટાકડાને ખરીદવા માટે હવે લોકોને ઓળખપત્ર આપવું પડશે આ નિયમ 30 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી લાગુ પડશે.

 

(6:43 pm IST)