Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અફઘાનિસ્તાનમાં જેલમાં બંધ 47 બાળકો પર બનાવ્યા આતંકવાદીઓએ બોંબ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં બાળકોની એવી ખતરનાક વાત સામે આવી છે જેના વિષે જાણીને સહુ કોઈના હોશ ઉડી ગયા છે અને આ વિચાર પાછળ આતંકી સંગઠનનો હાથ હોવાની માહિતી મળી  રહી છે આ આતંકી સંગઠન પોતાના સ્વાર્થ માટે બાળકોને હાલતા ચાલતા બોંબ અથવા સુસાઇડ બોંબમાં બદલી  રહ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ બાળકોની વય 8ની છે અને તેમાં તે 47ની સંખ્યામાં નજરે પડી રહ્યા છે.ઘણાખરા બાળકોને તો એ પણ નથી ખભર કે આતંકી સંગઠન તેની પાસે કેવું કામ કરાવી રહ્યા છે.ઓથોરિટી આ વાતને લઈને ખુબજ પરેશાન છે.

(6:41 pm IST)