-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 14th October 2020
પાકિસ્તાનમાં વધી રહેલ મોંઘવારીના કારણોસર લોકોને સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહેવાની નોબત આવી
નવી દિલ્હી: ભારત સાથે યુધ્ધમાં ઉતરવાની બડાશો હાંકતા પાકિસ્તાનના મંત્રીઓને દેશમાં લોટની સર્જાયેલી અછત દેખાઈ રહી નથી અથવા તો લોકોને લોટ પૂરો પાડવામાં ઈમરાનખાન સરકાર નિષ્ફળ રહી છે તેમ લાગી રહ્યુ છે.
પાકિસ્તાનમાં લોટના ભાવમાં ભારે ભડકો થયો છે.દેશના સંખ્યાબંધ હિસ્સામાં લોટ 75 રુપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.સિંધ સહિતના કેટલાક પ્રાંતમાં તો પૈસા આપ્યા પછી પણ લોટ નથી મળી રહ્યો.લોકો લોટની દુકાનો પર લાંબી કતારો લગાવીને ઉભેલા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
(6:26 pm IST)