Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અફઘાનિસ્તાનના કૂદુંજ અને બદખસન પ્રાંતમાં તાલિબાનના હુમલામાં 14 પોલીસકર્મીઓ સહીત 4નાગરિકના મૃત્યુ

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના કૂદુંજ પ્રાંતમાં તાલિબાનના હુમલામાં  12 પોલીસકર્મીઓ સહીત 4 નાગરિકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે હુમલામાં  12  મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

           મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળોએ તાલિબાન હુમલાખોર પર જોરદાર  હુમલો કર્યો હતો જેના કારણોસર તે જિલ્લામાંથી ભાગવા માટે મજબુર બની ગયા હતા. હુમલામાં 6 આતંકવાદીઓને ત્યાંજ ખતમ કરી દેવામાં આવ્યા હતા અને બીજા ઘણાબધા   ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:11 pm IST)