Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

અમેરિકાની અદાલતે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો

નવી દિલ્હી: અમેરિકામાં ફેડરલ ડીસ્ટ્રીકટ અદાલતે રિવેંજ પોર્ન કેસની ફરિયાદમાં એક એતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે અદાલતે આ મામલે એક શખ્સને ગર્લફ્રેન્ડના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપસર 42 કરોડ ભરવાનો આદેશ કર્યો છે મહિલાના વકીલ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રિવેંજ  પોર્નની આ બીજી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ ડેવિડ ઇલમાં  નામના એક વ્યક્તિ પર ફરિયાદ નોંધાવી હતી.

(5:31 pm IST)