Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વોટસએપની સ્પષ્ટતાઃ ગુગલ ડ્રાઇવ પર સેવ નહી કરેલા ચેટ ડીલીટ થશે

વોટસએપએ સ્પષ્ટતા કરી છે કે કંપની તે બધા વોટસઅપ ડીલીટ કરશે જેનું બેકઅપ ગુગલ ડ્રાઇવ પર નથી લેવામાં આવેલ આના પહેલા વોટસએપ એ જણાવ્યું હતું કે ૧ વર્ષથી સમયથી અપડેટ નહી કરવામાં આવેલ ચેટ બેકઅપ પોતેજ ગુગલ ડ્રાઇવથી દૂર થઇ જશે. વોટસએપ એ બેકઅપ અપડેટ માટે ૧ર નવેમ્બરનો સમય આપેલ હતો.

 

(11:02 pm IST)