Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

મોટાપા અને ડિપ્રેશન વચ્ચે જેનેટીક સંબંધઃ એક અધ્યયન

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એપીડેમિયોલોજીમાં પ્રકાશિત અધ્યયન અનુસાર  હાઇ બીએમઆઇથી જોડાયેલ ડિપ્રેશનનું કારણ પણ હોઇ શકે. અધ્યયન અનુસાર વધારે વજનવાળા લોકો વધારે તનાવગ્રસ્ત હોય છે. અને આનો પ્રભાવ પુરૂષોની અપેક્ષા મહિલાઓમાં વધારે હોય છે. આ રીતે આ એક પ્રકારનું સૌથી મોટું અધ્યયન છે.

(10:12 pm IST)