Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પાકિસ્તાનમાં ૧પ થી ૬પ વર્ષની ઉંમરના ૬૯ ટકા લોકો ઇન્ટરનેટ શું છે તે જાણતા નથી : એક સર્વેક્ષણ

એક સર્વેક્ષ પ્રમાણે પાકિસ્તાનમાં ૧પ થી ૬પ વર્ષની ઉંમરના ૬૯ ટકા લોકો જાણતા નથી કે ઇન્ટરનેટ શું છે ? શ્રીલંકાના થિંક ટેક લાઇર્ની એશિયા દ્વારા પાકિસ્તાનના ર૦૦૦ પરિવાર પર કરવામાં આવેલ સર્વેક્ષણના આધાર પર આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યૂ઼ છે કે ઇન્ટરનેટર જાગરૂકતાની કમી એશિયામાં સૌથી મોટી સમસ્યા છે.

(10:09 pm IST)