Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ગેરકાયદેસર રીતે અમેરિકામા પ્રવેશ કરવાના પ્રયત્નમાં 2400 ભારતીયો જેલ હવાલે

નવી દિલ્હી:તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચેલા 2,400 જેટલા ભારતીયો અમેરિકાની જેલમાં બંધ છે. આ લોકોએ અમેરિકન સરકાર પાસેથી આશ્રય માંગ્યો છે. પંજાબના સૌથી વધારે લોકોનો સમાવેશ થાય છે. લોકોએ એવી દલીલ કરી છે કે ભારતમાં તેમના પર જુમલ ગુજારવામાં આવતો હતો આથી તેમને અમેરિકામાં જ આશ્રય આપવામાં આવે.

 

(5:09 pm IST)