Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

નાઇજીરિયામાં હૈજાના કારણે 175ના મોત

નવી દિલ્હી: નાઈજિરીયાના પૂર્વોત્તર વિસ્તારમાં હાઈજના સંદિગ્ધ મામલે ખુબજ ચર્ચા થઇ રહી છે આ વિસ્તારમાં બોકો હરામની હિંસાને લઈને હજારો લોકો ગીચતાવાળા વિસ્તારમાં રહેવા માટે આવી ગયા છે નોર્વે રિફ્યૂજી કાઉંસીલે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નવેમ્બરમાં શરૂઆતમાં એડમાવા,બોરનૉ અને ઓબે પ્રાંતમાં ઝડપથી ફેલાઈ રહેલ હૈઝની ઝપેટમાં 10 હજાર લોકો આવી ગયા છે અને 175 લોકો મોતને ભેટ્યા છે બોરનોની રાજધાની મૈદુગુરીમાં એનઆરસી કાર્યક્રમ હેઠળ પ્રબંધકે જણાવ્યું છે કે બીમારી ફેલાવાને કારણે મોટી સંખ્યામાં લોકો અહીંયા સ્થળાંતર પામ્યા છે.

 

(5:00 pm IST)