Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

વટાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

વટાણાનો ઉપયોગ તમે શાક, ભાત સમોસા, વગેરેમાં કરતા હશો. પરંતુ, મોટા ભાગના લોકો તેના સ્વાસ્થ્ય લાભો જાણતા હોતા નથી. વટાણાના સેવનથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. કેટલાક લોકો તો શિયાળામાં વટાણા સસ્તા થાય એટલે આખા વર્ષ માટે તેનો સ્ટોક કરીને રાખી દે છે. જો તમને પણ વટાણા પસંદ છે, તો જાણો તેના ફાયદા વિશે.

 લીલા વટાણાનું સેવન કેન્સરના જોખમને ઓછુ કરે છે.

 તેનું સેવન દાળ અને શાક સાથે કરવામાં આવે છે.

 તે તમારા રકતમાં શુગરની માત્રાને પણ નિયંત્રીત કરવાનું કામ કરે છે.

 તેમાં સલ્ફર, ફોસ્ફરસ અને કલોરીન હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

(10:40 am IST)