Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સમુદ્રમાંથી નીકળ્યો અજીબ પ્રકારનો જીવ

નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસોથી સાઉથ કેરોલિનાના સિબ્રુક આઇલેંડ પર ઉપસ્થિત એક વસ્તુ આવતા જતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિલેંડરના આકારનું આ વિશાળકાય વસ્તુ સમુદ્રમાંથી નીકળી છે અને સ્થાનિક લોકોએ તેને કિનારે આવતા જોઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે સિલેંડર જેવી દેખાતી આ વસ્તુ શું છે તેના વિષે હજુ સુધી કોઈ પણ વ્યક્તિને અંદાજો આવી રહ્યો નથી.

(6:20 pm IST)