Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઈરાનમાં ભ્રષ્ટાચારના આરોપમાં 67ની ધરપકડ

નવી દિલ્હી: ઈરાનમાં ભ્રષ્ટાચારના આરોપીની કાર્યવાહીમાં 67 લોકોની ધરપકડ કરવામાં આવી છે આ કાર્યવાહીની પરવાનગી દેશના શીર્ષ નેતા અયાતુંલ્લા અલી ખમેનીએ આપી હતી ન્યાયપાલિકા સાથે ઝોડાયેલ એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 100થી વધુ સરકારી કર્મચારીઓને દેશને છોડવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે.

(6:47 pm IST)