Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પ્રિ વેડિંગ માટે કરવી પડે છે આટલી મહેનત

નવી દિલ્હી: આજના સમયમાં લગ્નની પહેલા પ્રિ વેડિંગ શૂટનું ચલણ હાલમાં ખુબજ જોવા મળે છે દરેક દંપતી લગ્નની પહેલા પોતાના જીવનસાથી સાથે થોડોક સમય પસાર કરવા ઈચ્છે છે અને તે આખી જિંદગી માટે યાદગાર બનાવવા ઇચ્છતા હોય છે પરંતુ આ પ્રિ વેડિંગનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં કેટલી મહેનત કર્યા બાદ એક ફોટો લેવામાં આવે છે આ વિડીયો ચીનનો હોવાનું જાણવામાં આવી રહ્યું છે જેમાં કેટલી મહેનત કર્યા બાદ એક એક કરીને ફોટો લેવામાં આવી રહી છે આ માટે ખુબજ મહેનત કરવી પડે છે એ આ વિડીયો પરથી સાબિત થયું છે.

(6:37 pm IST)