Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

અમેરિકાના અલાસ્કામાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મેહસૂસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકામાં અલાસ્કા પ્રાંતના કકટોવીક ગામમાં તથા આર્કટિક રાષ્ટ્રીય વન્યજીવન ઉદ્યાનના નજીક રવિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 6.4ની આંકવામાં આવી છે અલાસ્કાના પાલ્મરમાં રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રના ઉપ નિર્દેશક તેમજ ભૂકંપ વૈજ્ઞાનિક પોલ હોંગએ જણાવ્યું કે આ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારનું નુકશાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું નથી.

(6:36 pm IST)