Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

નાઇજીરિયાના લાગોસમાં શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના સાત સભ્યોએ દમ તોડ્યો

નવી દિલ્હી: આફ્રિકી દેશ નાઈજિરીયાના લાગોસ પ્રાંતમાં જનરેટરના કારણે થયેલ ધુંવાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના સાત લોકો મોતને ભેટ્યા છે સ્થાનિક પોલીસ પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  નમદિ ઓમોનીએ જણાવ્યું હતું કે રાજધાની પોર્ટ હરકોર્ટમાં એક જ પરિવારના સાત લોકો મોતને ભેટ્યા છે.

(6:22 pm IST)