Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ચીની પ્રત્યપર્ણ વિધેયકને લઈને હિંસક પ્રદર્શન

નવી દિલ્હી: ચીનમાં પ્રત્યર્પણ સંબંધી વિવાદાસ્પદ વિધેયકને લઈને હિંસક પ્રદર્શનોનો સામનો કરી રહેલ હોંગકોંગ પર બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય દબાવ વધી રહ્યો છે વિવાદાસ્પદ વિધેયકની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલ લોકોએ બુધવારના રોજ હોંગકોંગની સંસદમાં જબરદસ્તી ઘુસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેના પર પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:49 pm IST)
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST