Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિકોએ કરી અદભુત શોધ:ધરતીથી 25000પ્રકાશ વર્ષ દૂર શોધ્યો એક ગ્રહ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક અદભૂત શોધ કરી છે. ન્યૂઝિલેન્ડના વૈજ્ઞાનિકોએ (New Zealand scientists)ધરતીથી 25000 પ્રકાશ વર્ષ દૂર એક ધરતી જેવો ગ્રાહ (exoplanet) મળ્યો છે. આ ગ્રહ ઉપર પહાડ મળ્યો છે. જે બાકીના ગ્રહોથી અલગ છે. અત્યારે આ ગ્રહનું કોઈ નામ નથી. પરંતુ માઈક્રોલેસિંગ આ ગ્રહની શોધ કરવામાં આવી છે. જેનું નામ OGLE-2018-BLG-0677છે.

                  વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે સૂર્યના 10માં ભાગ બરાબર આકારનો એક તારો આ ગ્રહનું ચક્કર લગાવી રહ્યો છે. ન્યૂઝિલેન્ડ કેન્ટરબરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવા અદભૂત શોધ 10 લાખમાં એક વાર જ જોવા મળે છે.

(6:39 pm IST)