Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ઇથિયોપિયામાં ક્રેશ થયેલ વિમાનનું બ્લેક બોકસ મળ્યુઃ બહાર મોકલવામાં આવશે

ઇથિયોપિયન એર લાઇન્સએ જણાવ્યું કે દેશમાં ક્રેશ થયેલ બોઇંગ વિમાનના  કોકપીય વોઇસ રેકોર્ડર અને ફલાઇટ ડેટાનું બ્લેક બોકસ મળ્યુ છે એરલાઇન્સના  જણાવ્યા અનુસાર બ્લેક બોકસને તપાસ માટે બહાર મોકલવામા આવશે. કાર કે દેશમા તેને વિશ્લેષણ કરવાની ક્ષમતા કોઇ પાસે નથી. આ દુર્ધટનામા બધા જ ૧પ૭ લોકો માર્યા ગયા હતા.

(11:59 pm IST)