Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

યુએસ-તાલિબાન વચ્ચે ૧૬ દિવસ સુધી ચાલેલ વાર્તા છતા કોઇ મોટી સફળતા નહી

અમેરીકી અને તાલિબાન અધિકારીઓ દ્વારા  ચાલુુ બ્યાન મુજબ અફઘાન શાંતિ વાર્તા માટે દોહા(કતાર) મા ૧૬ દિવસ સુધલી ચાલેલ વાર્તા છતાં બંને પક્ષોને આ સંબંધમા કમોઇ મોટી સફળતા હાંસલ ન થઇ.  અફઘાનિસ્તાનમા અમેરીકી રાજનયિક જલ્મે ખલિલજાદએ કહ્યું કે આ વાતચીતને કારણે અફઘાનિસ્તાનમાં શાંતિ માટે સ્થિતિઓમા સુધાર થયો છે.

(11:59 pm IST)