Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

શ્વાને પોતાનો જીવ જોખમમાં નાખીને માલિકનો જીવ બચાવ્યો

નવી દિલ્હી: સાઉથ આફ્રિકામાં એક શ્વાને પોતાના માલિકને બચાવવા માટે એવું કામ કર્યું છે જેની ચર્ચા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ થઇ રહી છે  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક જર્મન શેફડ ડોગે પોતાના માલિકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો છે  માલિક પર ચપ્પુથી જીવલેણ હુમલો થતા  ડૉગીએ વચમાં પડીને  ગંભીર ઘાયલ હોવા છતાં પોતાના માલિકનો જીવ બચાવી લીધો છે.

(5:58 pm IST)