Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

બુર્જ ખલીફા ઉપર ત્રાટકતી વિજળી આબાદ રીતે કેમેરામાં કેદ

દુબઇના વિશ્વ પ્રસિધ્ધ બુર્જ ખલીફા ઉપર શુક્રવારે ભારે વરસાદના કારણે વિજળી ત્રાટકી હતી. આ ક્ષણને દુબઇના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશિદ અલ મકટુમએ આબાદ  રીતે કેમેરામાં કેદ કરી હતી. ક્રાઉન પ્રિન્સે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ''લાઇટનીંગ હોટ સ્પોટ'' ના કેપ્શન સાથે શેર કરી હતી.

(1:15 pm IST)