Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

લંડન:વૈજ્ઞાનિકોએ ખતરનાક પાકિસન્સ રોગ માટે ટામેટામાં નવા તત્વ શોધી કાઢ્યા

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ ખતરનાક પાર્કિસન્સ રોગ માટે ટામેટામાં એક એવા તત્વની શોધ કરી છે, જેનાથી આ રોગથી લડવામાં મદદરૂપ થઇ શકે છે, આ તત્વ ટામેટાનાં જીનોમ ક્રોપની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. સાયન્સ ડેઇલીની એક રિપોર્ટનાં મુજબ પાર્કિસન્સ રોગની દવા માટે પ્રયુક્ત એલ-ડિઓપીએ ખાસ સ્ત્રોત છે, તેના પ્રાકૃતિક સ્ત્રોતનાં રૂપમાં ટમેટાનાં જીનોમ છોડનો ઉપયોગ તે લોકોની મદદ લાભપ્રદ થશે, જે પાર્કિસન્સની અસરથી ગ્રસિત છે. બ્રિટન સ્થિત જોન ઇનસ સેન્ટરનાં એક ડોક્ટરનાં નેતૃત્વવાળી ટીમે આ અંગે શોધ કરી છે, ટીમનાં જણાવ્યા મુજબ એલ-ડિઓપીએનાં વિષ્લેષણનાં માટે જવાબદાર એક જીન દ્વારા ટમેટાનાં ફળને સંસોધિત કરવામાં આવ્યું છે, ત્યાર બાદ ઘણા તબક્કાની પ્રક્રિયા સમાપ્ત કર્યા બાદ આ નિષ્કર્ષ પર પહોંચી ગયા.

(6:28 pm IST)