Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

આર્કટિક મહાસાગરમાં બરફ ઓગાળવાની ગતિ ધીમી થઇ

નવી દિલ્હી: નાસા દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જળવાયું પરિવર્તન અને વૈશ્વિક તાપના હોવા છતાં પણ આર્કટિક મહાસાગર પર ફેલાયેલી બરફની ચાદર ઓગળવાની ગતિ ધીમી બની ગઈ છે આર્કટિક મહાસાગરમાં તાપમાન શેષ ગ્રહના મુકાબલામાં ડબલ ઝડપથી વધી રહ્યું છે જેના કારણે મહાસાગરના ઉપરના ભાગમાં ફેલાયેલી બરફની ચાદર 3 દસકામાં સંકોચાઈ ગઈછે અને તે હવે ઓગળી રહી છે.

(6:24 pm IST)