Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

પાકિસ્‍તાનએ આતંકવાદી સંગઠનોને મદદ આપવાનું બંધ કરવું જોઇએઃ યૂએસ સાંસદ મેગી હસનની ટકોર

        અમેરિકાની ટોચની સાંસદ મેગી હસનએ કહ્યું કે પાકિસ્‍તાનએ તાલિબાન અને અન્‍ય આતંકવાદી સંગઠનોને મદદ કરવાનું બંધ કરવું જોઇએ.

        પાકિસ્‍તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન, સેના પ્રમુખ કમર જાવેદ બાજવા ને મળીને ભારત આવેલા હસનએ કહ્યું કાશ્‍મીરમાં જારી તનાવ વચ્‍ચે મહત્‍વપૂર્ણ છે કે અમે બન્ને તરફ તનાવ ઓછો કરવામાં મદદના કિમીયા શોધીએ.

(10:57 pm IST)