Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ઊડતી ખિસકોલીના 1.16 કરોડ વર્ષ જુના જિવાષ્મ મળી આવ્યા

નવી દિલ્હી:ઊડતી ખિસકોલી વિષે આપણે સહુ કોઈએ સાંભળ્યું  જ હશે પરંતુ  એક શોધમાં જાણવામાં આવી રહ્યું છે  કે એક સમયે આવા પ્રાણીનું અસ્તિત્વ હતું વૈજ્ઞાનિકોએ ઊડતી ખિસકોલીના અત્યાર સુધીના સૌથી જુના જીવાષ્મની શોધ કરી લીધી છે જેમાં આ જીવની ઉત્તપત્તિ પર નવો પ્રકાશ પાડવામાં આવ્યો છે એક માહિતી દ્વાર જાણવામાં આવી રહ્યું ch એક સ્પેનના કૈન મટા શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર રહેતા લોકોએ જણાવ્યું હતું કે તેમને આ પાર્કની ખિસ્કોલીઓનું કંકાલ જોયું હતું.

(6:40 pm IST)