Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પાકિસ્તાનમાં પોલીસે બુદ્ધની પ્રતિમા જપ્ત કરી

નવી દિલ્હી: પાકિસ્તામાં પોલીસે બુદ્ધની ઘણી પ્રાચીન મૂર્તિઓને જપ્ત કરી લીધી છે તસ્કર આ મૂર્તિઓને બહાર મોકલવાના પ્રયાસમાં હતા પોલીસે ખેબર પખ્તુનખ્વાના એબટાબાદ જિલ્લાથી ગિલગિટ બાલટિસ્તાન જઈ રહેલ એક યાત્રીની ગાડીમાંથી આ મૂર્તિઓ જપ્ત કરી લીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે જપ્ત કરવામાં આવેલ કલામૂર્તિઓમાં બુદ્ધની ચાર મોટી અને 8 નાની મૂર્તિ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

 

(6:36 pm IST)