News of Thursday, 12th July 2018

એરપોર્ટ પર યુવતીએ કસ્ટમ અધિકારીના હાથમાં દ્રિતીય વિશ્વયુદ્ધનો બોંબ રાખતા હડકંપ મચ્યો

નવી દિલ્હી: મોટાભાગે લોકો ફરવા જાય છે તે પર્યટન સ્થળોની યાદી રૂપે  કંઈકને કંઈક વસ્તુ લઇ આવતા હોય છે આવું જ એક ઓસ્ટ્રેલિયા આવેલ અમેરિકાની એક મહિલા પર્યટકે સોવિનિયર સમજીની બીજા વિશ્વ યુદ્ધના બોંબને પોતાની સાથે રાખી લીધો છે ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેને જયારે આ બોંબ અધિકારીઓની સાથે રાખ્યો ત્યારે અફડાતફડી મચી જવા પામી હતી.24 વર્ષીય આ મહિલા અમેરિકાથી ઓસ્ટ્રેલિયા ફરવા માટે આવી હતી.

(6:47 pm IST)
  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST

  • રાજકોટ:ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ નજીક આવેલ મોતીસર ડેમ ઓવરફલો: પાટીયાળીથી રાજકોટ જતાં માર્ગ ઉપર નાલાનું ધોવાણ: ગોંડલના હડમતાળા ગામે ભારે વરસાદને કારણે ચેકડેમો તૂટ્યાં:ગોંડલના રાણસીકી ગામની કમોતડી નદીમાં પુર સાથે બે કાંઠે access_time 11:23 pm IST