Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સીરિયાઈ વાયુ સેનાએ ઇઝરાયરલી મિસાઈલને મારી પછાડી

નવી દિલ્હી: સિરિયાની વાયુ સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દેશના દક્ષિણી વિસ્તારને નિશાન બનાવનાર ઇઝરાયલી ઘણી નવી મિસાઈલ બુધવારના રોજ પછાડી  પાડવામાં આવી છે.અધિકારીક સમાચાર એજ્નસીદ્વારા મળેલ માહિતી મુજબ હુમલો ગોલન  હાઇટ્સની નજીક ટોલ અલ હારા સેક્ટરમાં સ્થાનિક સમયાનુસાર મોડી  રાત્રે બે વાગ્યાની આસપાસ થયો હતો.

(6:17 pm IST)
  • વિજયભાઈ રૂપાણી ગાંધીનગર કંટ્રોલરૂમ પહોંચ્યાઃ વાવાઝોડુ ત્રાટકે તે પહેલા સ્થિતિની સમીક્ષા : રાજયના મુખ્ય અધિકારીઓની હાજરી access_time 12:42 pm IST

  • હોડી છોડીને અમે કયાં જઈએ, હોડી જ અમારી રોજીરોટી છે : વેરાવળના માછીમારોએ વિસ્તાર ખાલી કરવાની ના પાડતા એનડીઆરએફની ટીમ પહોંચી : અધિકારીઓની સમજાવટ બાદ માછીમારોને સલામત સ્થળે ખસેડાયા access_time 12:41 pm IST

  • ખંભાળીયા તાલુકાના માધુપુર ગામમાં આજે વિજળી પડતા રમેશભાઈ મોહનભાઈ સંચાણીયાની બે ભેંસ અને મણીભાઈ મોહનભાઈ સંચાણીયાનું એક બળદ મોતને ભેટ્યો છે access_time 6:50 pm IST