Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

અમેરિકાએ રિયાદ હુમલાની નિંદા કરી

નવી દિલ્હી: અમેરિકાએ સાઉદી અરબની રાજધાની રિયાદમાં હોતી વિદ્રોહી દ્વારા કરવામાં આવેલ મિસાલ હુમલાની નિંદા કરી છે વિદેશ મંત્રાલય પ્રવક્તા હીથર નોર્ટ એક આપેલ બયાન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિદ્રોહીઓ તરફથી કરવામાં આવતા હુમલા સામે આપણે ખુદ આપણું રક્ષણ કરવાનું રહેશે. અમેરિકાએ તો આ હુમલાની નિંદા પણ કરી છે.

(7:46 pm IST)