Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

પાકિસ્તાનએ આતંકવાદથી સખ્તાઇથી નિપટવાનુ આશ્વાસન આપ્યુઃ બોલ્ટન

અમેરીકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનએ પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠનો વિરુદ્ધ સાર્થક કદમને પ્રોત્સાહીત કરવા માટે પાકીસ્તાની વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ મને આશ્વાસન આપ્યું કે પાકિસ્તાન બધા આતંકવાદીઓથી દ્રઢતાથી નિપટશે અને ભારતની સાથે તનાવ ઓછો કરવાની દિશામાં પ્રયાસ ચાલુ રાખશે.

(12:02 am IST)