Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

યુએફસીના પૂર્વ ચેમ્પિયને એક શખ્સનો ફોન છીનવી તોડવાને લઇ ધરપકડ

અમેરીકી મિકસ્ડ માર્શલ આર્ટસ યુએફસીના પૂર્વ ચેંપિયન કોનર મેકગ્રેગર ને મિયામી (અમેરીકા) મા સોમવારના એક શખ્સનો ફોન છીનવી અને તોડી નાખવા બદલ ધરપકડ કરવામાં આવી. મેકગ્રેગરએ હોટલની બહાર ફોટો ખેૅચી રહેલા શખ્સનો ફોન છીનવી પગથી કચડી નાખ્યો અને તેની સાથે લઇ ગયો. મેકગ્રેગરને રૂા. ૮.૬૯ લાખના દંડ પર મુકત કરવામાં આવ્યો.

(10:49 pm IST)