Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

આતંકી સંગઠનોને નષ્ટ કરવા માટે પાક અવશ્ય કાર્યવાહી કરેઃ પોમ્પેઓ-ગોખલે

વિદેશ સચિવ વિજય ગોખલે અને અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પેઓ વચ્ચે સોમવારના વોશિંગ્ટનમાં મુલાકાત થઇ. બંનેએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદી ઢાંચાને  નેસ્ત નાબૂદ  કરવા માટે સંગઠિત કાર્યવાહી કરે અને પોતાની સરજમીન પર આતંકી સંગઠનોને પનાહ દેવાનુ બંધ કરે.  બંને આ બાબત પર સહમત થયા કે આતંકવાદને સમર્થન કરવાવાળાને જવાબદાર ગણવા જોઇએ.

(10:48 pm IST)