Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ચીનમાં બે જહાજ સામસામે ટકરાતા 12 લાપતા

નવી દિલ્હી: ચૈનં પૂર્વી પ્રાંત ઝેજિયાંગના તટ નજીક બે જહાજ સામસામે અથડાતા 12 લોકો ગુંમ થયા હોવાની માહિતી મળી રહી છે શાનદોંગ પ્રાંતના ટાઈશાન જિલ્લાના અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ ઘટના સોમવારની રાતે 1 વાગ્યાની આસપાસ બની હતી જયારે માછલી પકડવાની એક નાવડી એક મોટા જહાજ સાથે અથડાઈને ડૂબી ગઈ હતી.

(6:10 pm IST)