Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

શાળાના ગોટાળામાંથી આબેની પત્નીનું નામ હટાવવામાં આવ્યું

નવી દિલ્હી: જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેની પત્ની આકઈનું નામ ગોટાળામાંથી કાઢી દેવામાં આવ્યું છે જેને લઈને પ્રધાનમંત્રી પર ઘટનાને રફ-દફા કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.આ મામલે પ્રધાનમંત્રીએ ખુદ જાણકારી આપી છે કે જો  તેની પત્ની અથવા તેના સાથે જો કોઈ સાક્ષ્ય સામે આવશે તો તે રાજીનામુ આપી દેશે અને હવે તેનું નામ આ ગોટાળામાંથી કાઢી દેવામાં આવ્યું છે.

(8:06 pm IST)