Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ન્યુયોર્ક હેલીકૉપટર દુર્ઘટનામાં મૃતક આંક વધીને 5એ પહોંચ્યો

નવી દિલ્હી: અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં 'ઇસ્ટ રિવર'માં હેલીકૉપટર દુર્ઘટનાગ્રસ્ત થઈને જમીન પર પડ્યું હતું જે ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે.સીએનએનના દમકલ વિભાગ ન્યુયોર્ક(એફડીએનવાઈ)કે આયુક્ત ડેનિયલ નિગ્રોના હવાલાથી આ વાતની જાણકારી આપી છે કે દુર્ઘટનામાં પાયલોટ જ બચી શક્યો છે.આ ઘટના રવિવાર રાતે રૂઝવેલ્ટ દ્વીપ પાસે બની હતી.તેમજ બે યાત્રિકોના ઘટનાસ્થળેજ મોત નિપજ્યા છે.જયારે ત્રણ શખ્સોએ હોસ્પિટાલમાંજ દમ તોડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

(8:07 pm IST)