Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

બ્રિટેનમાં એક હજાર યુવતી બની યૌન શોષણનો શિકાર

નવી દિલ્હી: બ્રિટેનમાં યૌન ઉત્પીડનની ભયાનક ઘટનાથી ચાર દસકાથી લગભગ 1 હજાર છોકરીઓને ડ્રગ્સ આપીને દુષ્કર્મનો શિકાર બનાવવામાં આવે છે.પીડિતોમાં 11 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.થોડાક મામલે તો પરિવારના સદસ્યો પણ શકના સકંજામાં છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે સામાજિક કાર્યકર્તાઓએ 1990ની વચ્ચે આ વાતની જાણકારી આપી હતી.પરંતુ પોલીસે તપાસ કરવામાં એક દસકાનો સમય લઈ લીધો છે.

(8:06 pm IST)