Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

બાંગ્લાદેશ ચૂંટણી પ્રચાર વચ્ચે થોડા સમય માટે બંધ કરવામા આવી ન્યુજ પોર્ટલ

બાંગ્લાદેશના દુર સંચાર નિયામકએ સુરક્ષાના કારણોનો હવાલો આપતા સંખ્યાબ઼ધ ઓનલાઇન ન્યુજ પોર્ટલને થોડા સમય માટે બંધ કરી દીધેલ. સૂચના મંત્રાલયના અધિકારી અબ્દુલ મલિકનાં જણાવ્યા પ્રમાણે એ જાણવામા આવ્યું હતુ કે પ૮ સાઇટસ ને મંત્રાલયમાં રજીસ્ટર કરાવવામા આવેલ ન હતી. બાંગ્લાદેશના ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે.

(10:24 pm IST)