Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

અમેરીકાએ ફીલીપીન્સને પરત આપ્યા ૧૧૭ વર્ષ જુના ત્રણ ઘંટ

અમેરીકાએ પોતાના સૈનિકો દ્વારા ૧૧૭ વર્ષ પહેલા યુદ્ધમાં જીત માટેના પ્રતિક માટે  જપ્ત કરેલ ચર્ચના ત્રણ ઘંટ ફીલીપીન્સને પરત મોકલાવી ૧૯૦૧ માં અમેરીકી સૈનિકોએ પોતાના ૪૮ સાથીઓને મરી જવા બદલ સેંકડો ફીલીપીનીઓની હત્યા કરી હતી. લગભગ એક દશકાથી આ ઘંટને પરત મોકલવાની માંગ હતી.

(9:56 pm IST)