Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

રાન્સના યલો વેસ્ટ દેખાવકારોના હાઈવે પર ધરણાં પ્રદર્શન : વાહનો અટકાવ્યા

ફ્રાન્સમાં મોંઘવારી અને મેંક્રો સરકારે વાયદા પૂરા ન કરતા 24મા દિવસે પણ દેખાવો કરાયા હતા. સોમવારે યલો વેસ્ટ દેખાવકારોએ ઉત્તર-પશ્ચિમ લે માંસના હાઈવે પર ધરણાં કર્યા હતાં

   આ દરમિયાન દેખાવકારોએ જરૂરી વસ્તુઓના સપ્લાયને ખોરવવાનો પ્રયાસ કર્યો અને વાહનોને વેરહાઉસથી બહાર જવા દીધાં ન હતાં.

 

(7:56 pm IST)