Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

એંટાર્કટિકામાં 7.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: દક્ષિણી મહાસાગરના એટાર્કટિકા મહાદ્વીપમાં આજરોજ સવારના સમયે ભુખમાંપણ ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે યુનાઇટીડ સ્ટેટ  ઝુલોજિક સર્વે દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપની તીવ્રતા 7.5ની hti આ ભૂકંપના ઝટકા વહેલી સવારે  3 વાગ્યાની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા ભૂકંપનું મુખ્ય કેન્દ્ર દક્ષિણ  સાઇડવિચ આઈલેન્ડથી 48 કિલોમીટર  ઉત્તરમાં બ્રિસ્ટલ દ્વીપ પર હતું.

 

 

(6:09 pm IST)