Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ભારતના જંગલોમાં જોવા મળ્યા પાકિસ્તાની જાનવરો

નવી દિલ્હી: ભારતના જંગલોમાં પાકિસ્તાની જાનવરો ઘુસી ગયા હોવાની માહિતી મળી રહી છે આ ઘટનાથી ભારતીય વૈજ્ઞાનિક પણ હેરાન રહી ગયા છે વિલુપ્ત પ્રજાતિ પાકિસ્તાની હોગ ડિયર પાંડાને મણિપુરના કિબુલ લમજાવ નેશલ પાર્કમાં જોવામાં આવ્યા હતા દેહરાદૂનના ભારતીય વન્ય જીવ સંસ્થાનમાં વૈજ્ઞાનિકો દ્વારા તેની ઓળખ કરવામાં આવી છે આ સંબંધમાં તેની રિપોર્ટ શોધ પત્રિકામાં આવી હોવાની માહિતી મળી રહી છે.વન્યજીવ વૈજ્ઞાનિક સંદીપ કુમાર ગુપ્તા અને અજિત કુમારની સંયુક્ત રિપોર્ટ દ્વારા આ વાતનો ખુલાસો થયો છે જેમાં જણાઈ રહ્યું છે કે એતિહાસિક રીતે પાકિસ્તાન અને તરાઈ ગ્રાસલેન્ડમાં હોંગ ડીયરની ઉપસ્થિતિ છે.

 

(6:05 pm IST)