Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

શાકભાજીની આડમાં કેનેડામાં 42 કરોડના ડ્રગ્સની હેરાફેરી કરતા પંજાબી દંપતીની ધરપકડ

નવી દિલ્હી:કેનાડાની આબ્લર્ટ બોર્ડર પાસે 2 ડિસેમ્બરના રોજ એક કવીન્ટલ કોકીન ભરીને લઇ જતા પંજાબી દંપતીની ધરપકડ કરવામાં આવી છે.  મળતી મહીયત મુબજ ટ્રક ચાલક પતિ અને પત્નીની ઓળખાણ થઇ ગઈ છે તેઓ કેલીફૉનિયાન રહેવાસી ગુરમિન્દર સિંહ તુર અને કિરણદીપ કોર છે. દંપતી શાકભાજી ભરેલ ટ્રકની અંદર ડ્રગ્સની હેરાફેરી કરતા ઝપડયા છે. ડ્રગ્સની કિંમત 42 કરોડ આંકવામાં આવી છે.  ટ્રક કેલીફૉનિયાથી આબ્લર્ટ ખાતે લઇ જવામાં આવી રહ્યો હતો.

(5:49 pm IST)