Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જાપાનમાં ઘટતી જન સંખ્યાથી સરકાર ચિંતિત

નવી દિલ્હી: જાપાનમાં ઘટતી જતી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને સરકાર પાસે ચિંતા કરવાનું એ મોટું કારણ છે.એના માટે સરકારે તમામ પ્રયત્ન કરી લીધા છે પરંતુ જનસંખ્યા વધી જ નથી રહી સાથે જાપાનની સરકારે જનસંખ્યા વધારવા માટે બજેટમાં બે કે ત્રણ ટકાની વૃદ્ધિ કરી છે.આ બજેટ હેઠળ બે લાખ કરોડ યેન એટલે કે લગભગ 1 લાખ 23 હજાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવતા 10 વર્ષમાં દેશની જનસંખ્યા લગભગ એકે ત્રીજા ભાગની થઇ જશે.

(6:56 pm IST)