Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

દક્ષિણ આફ્રિકામાં વિમાન દુર્ઘટનામાં 19ને ગંભીર ઇજા

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં ઘાસના મેદાનમાં એક વિમાન દુર્ઘટનાનું શિકાર બનતા 19 લોકોને ઇજા પહોંચી છે તાત્કાલિક સેવાઓએ શરૂઆતના આંકડાને રજૂ  કરતા  આ   વાતની  જાણકારી આપી છે.ઇઆર 24 મે ડિકલ સેવાના પ્રવક્તા રૂઝેલ મિર્ગીગે જણાવ્યું હતું કે ઇઆર 24 અને અન્ય સેવાઓના ચિકિત્સક પ્રિટોરિયામાં ઘટનાસ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા વધુમાં તેને જણાવ્યું કે 19 લોકો ઘાયલ થયા  હોવાની  જાણકારી મળી  રહી છે હજુ સુધી કોઈ મૃત્યુના  સમાચાર મળી  રહ્યા નથી.

(6:55 pm IST)