Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

60 સેકેન્ડમાં 50 તીખી મરચી ખાઈને આ શખ્સે જીતી સ્પર્ધા

નવી દિલ્હી: ચીનના હુનાન પ્રાંત  મસાલેદાર વસ્તુ માટે લોકોનું પસંદીદા માનવામાં આવે છે અહીંયા 9 જુલાઈના રોજ મરચું ખાવાની સ્પર્ધા યોજાઈ હતી અને મરચું મેક્સીકોનુ હતું આ ખાસ પ્રકારની મરચીને ટબૈસકો પેપરના નામથી ઓળખવામાં આવે છે આ સ્પર્ધામાં ટૈગ શુંઆઇહુઈ નામના એક શખ્સે 68 સેકેન્ડમાં 50 તીખી મરચી ખાઈને 24 કેરેટ સોનાનો 3 ગ્રામનો સિક્કો જીતી લીધો છે હુનાનમાં આ સ્પર્ધા ગયા વર્ષે પણ આયોજિત કરવામાં આવી હતી.

(6:52 pm IST)