Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

સભ્ય દેશોમાં જો સમાન આર્થિક રિકવરી નહિ થાય તો યુરોપિયન સંઘના અસ્તિત્વ પર પ્રશ્ન ઉભા થશે

યુરોપીય સંઘના ઇકૉનૉમિક કમિશ્નરે ચેતવણી આપી

નવી દિલ્હી : કોરોનાના હાહાકાર વચ્ચે યુરોપીય સંઘના ઇકૉનૉમિક કમિશ્નરે ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ મહામારીને કારણે આર્થિક સંકટથી બહાર આવવામાં બધા તેના 19 સભ્ય દેશોમાં જો સમાન આર્થિક રિકવરી ન થઈ તો સંધના અસ્તિત્વ પર પ્રશ્નો ઊભા થઈ જશે. તેમણે કહ્યું કે અમુક દેશોને આ મહામારીને કારણે અન્ય દેશઓની સરખામણીમાં વધારે મુશ્કેલી ઉઠાવવી પડશે.

(1:31 pm IST)