Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ઈઝરાયલમાં ઇરાનના હુમલા ખુબજ ભયજનક છે: યુરોપીય સંઘ

નવી દિલ્હી: યુરોપીય સંઘે સિરિયાની સીમાથી ઇઝરાયલના સૈન્ય ચોકી પર ઈરાન દ્વારા કરવામાં આવેલ હુમલાની ખબરને ખુબજ ચિંતાજનક જણાવ્યું છે અને સાથે કહ્યું છે કે ઇઝરાયલને પોતાને બચાવવાનો હક છે સંધે બધા પક્ષો ને શાંતિ રાખવા અને તેની આ પ્રકારની વરદાતોથી બચવા માટે અપીલ કરી છે યુરોપીય સંઘની વિદેશ નીતિની પ્રમુખ ફેડરીકા મોગેરીનીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું ચેક ઈરાનથી સિરિયાની સીમા થી ગઈ કાલ રાતે ઇઝરાયેલ સૈન્ય જગ્યા પર હુમલો કરવામાં આવ્યો હતો જે ખુબજ ચિંતાજનક છે.

(7:12 pm IST)